શ્રી વારાહી માતાજી મંદિર જ્યોત

🏵️ શ્રી વારાહી માતાજી મંદિર દિવ્ય જ્યોત :-



શ્રી અંબાજી માતાજીનું મંદિર- ખારાધરવા

શ્રી અંબાજી માતાજીનું મંદિર ખારાધરવા ગામ માં પ્રવેશતાંજ આવે છે.
👉 મંદિર માં વિશાળ ચોક આવેલો છે.
👉 આ વિશાળ ચોક માં સુંદર વૃક્ષો વાવેલા છે.
👉આ ચોક માં માતાજી ની દર વર્ષે ઉજાણી કરવામાં આવે છે.  
ઉજાણી માં તમામ ગામના પરિવારો ખીચડી નો પ્રસાદ બનાવી ત્યાં મંદિરમાં બધા સ્વજનો સાથે જમે છે.
 આ દિવસે માતાજીનો ધૂપ કરી ઉજાણી સુંદર રીતે ઉજવાય છે.
ગામની બહેનો મંદિરના ચોકમાં ગરબા રમે છે.





ચૈત્રી પૂનમ ના દર્શન🙏🙏🙏🙏

ચૈત્રી પૂનમ ના શ્રી વારાહીધામ ખારાધરવા મંદિર ના દર્શન :-
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏






શ્રી વારાહી માતાજી પૌરાણિક મૂર્તિ- ખારાધરવા

🏵️ શ્રી વારાહી માતાજી પૌરાણિક મૂર્તિ નું મંદિર વારાહીધામ માં આવેલું છે.


Verai mataji status


Verai mataji patotsav phota

🏵️ શ્રી વારાહીધામ ખારાધરવા માં છેલ્લા પાંચ વર્ષ થી વારાહી માતાજી નો ભવ્ય પાટોત્સવ જેઠ સુદ પાંચમ ના રોજ યોજાય છે. 
🏵️ પાટોત્સવ ના દિવસે માં વારાહી નો હવન થાય છે.
🏵️ પાટોત્સવ નિમિતે ખારાધરવા ગામની પાટીદાર દિકરીઓ ને લોણી ની ભેટ અને પ્રસાદ પણ આપવામાં આવે છે.
🏵️ પાટોત્સવ ના દિવસે માં વારાહી ની ભવ્ય શોભાયાત્રા નીકળે છે.

































શ્રી વારાહી નવરાત્રી યુવક મંડળ

શ્રી વારાહી નવરાત્રી યુવક મંડળ એ ખારાધરવા ગામના પાટીદાર યુવકો નું ગ્રુપ છે. વારાહી માતાજી મંદિર તથા ગામના તમામ સેવાભાવી કાર્યોમાં પોતાનું યોગદાન આપે છે.


શ્રી વારાહીમાતાજી પૂનમ નો શણગાર

શ્રી વારાહી માતાજી ભવ્ય મૂર્તિ નો પૂનમ ના શણગાર ના ફોટા.








Verai mataji mandir

શ્રી વારાહી માતાજી મંદિર જ્યોત

🏵️ શ્રી વારાહી માતાજી મંદિર દિવ્ય જ્યોત :-