શ્રી અંબાજી માતાજીનું મંદિર ખારાધરવા ગામ માં પ્રવેશતાંજ આવે છે.
👉 મંદિર માં વિશાળ ચોક આવેલો છે.
👉 આ વિશાળ ચોક માં સુંદર વૃક્ષો વાવેલા છે.
👉આ ચોક માં માતાજી ની દર વર્ષે ઉજાણી કરવામાં આવે છે.
ઉજાણી માં તમામ ગામના પરિવારો ખીચડી નો પ્રસાદ બનાવી ત્યાં મંદિરમાં બધા સ્વજનો સાથે જમે છે.
આ દિવસે માતાજીનો ધૂપ કરી ઉજાણી સુંદર રીતે ઉજવાય છે.
ગામની બહેનો મંદિરના ચોકમાં ગરબા રમે છે.

No comments:
Post a Comment