શ્રી વારાહી માતાજી નું મંદિર ખારાધરવા ગામ માં આવેલું છે.
પાટણ જિલ્લાનું ચાણસ્મા તાલુકા નું ખારાધરવા ગામ આજે માં વારાહીધામ ખારાધરવા તરીકે પ્રખ્યાત છે.
આજે માં વારાહી ના મંદિરે ગામે ગામ ના ભક્તો દર્શન કરવા ખાસ રવિવાર તથા પૂનમ અને પવિત્ર માસ માં ખાસ ભક્તો પધારે છે.

No comments:
Post a Comment