શ્રી વારાહીમાતાજી પૂનમ નો શણગાર

શ્રી વારાહી માતાજી ભવ્ય મૂર્તિ નો પૂનમ ના શણગાર ના ફોટા.








Varahi dham- kharadharva mandir logo

શ્રી વારાહીધામ - ખારાધરવા મંદિર લોગો

Verai mataji mandir photo

                 શ્રી વારાહી માતાજી મંદિર- ખારાધરવા





ગુજરાત રાજ્યના પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકાનું એક નાનકડું ગામ ખારાધરવા આજે વારાહીધામ તરીકે એક યાત્રાધામ બન્યું છે.
માં વારાહી નું ભવ્ય મંદિર આવેલું છે, માં વારાહી સર્વે ભક્તો ની મનોકામના પૂર્ણ કરે🙏🙏

Verai mataji murti- varahidham

શ્રી વારાહી માતાજી ભવ્ય મૂર્તિ

શ્રી વારાહીધામ ખારાધરવા ધામ માં વારાહી માતાજી ની દિવ્ય મૂર્તિ આવેલી છે.
માની મૂર્તિ ના દર્શન કરતાજ સૌની મનોકામના માં પુરી કરે છે.

Verai mataji mandir- kharadharva

            શ્રી વારાહી માતાજી નું મંદિર ખારાધરવા ગામ માં આવેલું છે.
            પાટણ જિલ્લાનું ચાણસ્મા તાલુકા નું ખારાધરવા ગામ આજે માં વારાહીધામ ખારાધરવા તરીકે પ્રખ્યાત છે.
            આજે માં વારાહી ના મંદિરે ગામે ગામ ના ભક્તો દર્શન કરવા ખાસ રવિવાર તથા પૂનમ અને પવિત્ર માસ માં ખાસ ભક્તો પધારે છે.

       

Verai mataji mandir

શ્રી વારાહી માતાજી મંદિર જ્યોત

🏵️ શ્રી વારાહી માતાજી મંદિર દિવ્ય જ્યોત :-